Home Page
background image
Miki Music Co

Miki Music Co

  • Malataj Village, Sojitra, Anand - 387220.
  • email

Miki Music 🎶 Co. With SUNO AI. જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏 મારું નામ મીકીકુમાર અરવિંદભાઈ પટેલ છે. હું મલાતજ ગામનો રહેવાસી છું. મારી ઉંમર - ૩૨ વર્ષ છે. મને નાનપણથી જ લખવાનો ખુબ જ શોખ છે. મારાં દ્વારા લખેલાં ગીતોમાં સંગત ઉમેરવા અને સારા અવાજે ગીત ગવડાવવા માટે "SUNO AI" એપ્લીકેશનનો ઉપયોગ કરું છું. લખેલાં ગીતો ગમે તો મને સહાય કરો. આભાર 🙏

0

Following

0

Followers

Audio hosting, extended storage and much more with audio.com Pro

Other creators