Details
ભારતીય આઈટી સેવાઓ અને ફાર્માસ્યુટિકલ્સની અમેરિકા તરફથી તોતિંગ માંગ છે જે સરપ્લસમાં છે. યુ.એસ.એ. સાથેના આ વ્યાપારનો ભારતને હંમેશાથી લાભ મળતો આવ્યો છે. હવે જેટના મામલે જે રીતે સોદો અટક્યો છે તે બતાડે છે કે ટ્રમ્પની લેવડ-દેવડની કૂટનીતિ સાવ ઢંગ ધડા વગરની છે.