Details
આ તરફ ભારતે જેટનો સોદો અટકાવ્યો તેની સાથે બેઈજિંગ સાથે રાજદ્વારી વાતચીત પુનર્જીવિત કરી. ચીને જે વ્યૂહાત્મક ધીરજ દાખવી છે જે ટ્રમ્પમાં ક્યાંય વર્તાતી નથી. 2020માં ગલવાનમાં થયેલા સંઘર્ષ અને સરહદ પરના તણાવ છતાં બેઈજિંગે બહુ સિફતથી અમેરિકાની ભૂલનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.